પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ મુલાકાત કાયદાના અમંગલ જ્યના કારકુને હા પાડી. જેલમાં વજન વધ્યાની વાત થઈ શકે અને ઘટયાની ન થઈ શકે એ અર્થથી વીનુની મા ફફડી ઊડી. મૂંઝવણમાં તેની વાત કરવાની શક્તિ કુંઠિત થઈ ગઈ અને તેણે શી શી વાતેા કરવાનું નક્કી કર્યું હતું તે સંભારવા લાગી. વીનુએ કહ્યું: “કેમ ખ, શા વિચાર કરેા છે ? ” તેની બાએ વિચાર કર્યા વિના જ પૂછયું: તારે અહીં રહેવાનું કેવું છે ? એઢવાનું પૂરું મળે છે કે નહિ ? વીનુ “હા બા” પૂરું કહી રહે તે પહેલાં હુકમ છૂટયોઃ “ જેલની કાઈ પણ વાત ન કરતા. ” વીનુ વિશેષ એલવા જાય તે પહેલાં તેણે ઉમેર્યું: “ તમે તકરારી છે. તમારી મુલાકાતને વખત પૂરા થયા છે. ઊઠો. ” અધિકારીને

>> "( વીતુ અને તેની બા અન્ને ઊભાં થયાં. માતા પોતાના એકના એક દિકરાની આ હાડછેડથી તદ્દન દીન બની ગઈ હતી. હજી તેને દિકરાને મળવાની ઉત્કંઠા જરાએ પૂરી થઈ નહેાતી. એરડીનાં પથિયાં પર આવતાં વીનુએ કહ્યું: ‘ત્યા આ હવે જાએ. ” પણ માતાની પ્રેમભરી દીન દૃષ્ટિથી તે એક તસુ પણ ચાલી શકયેા નહિ. અનેક રીતે મૂંઝાયેલી માતા ક્રાઈ નિગૂઢ બળેાથી પ્રેરાયેલી એકદમ વીતુને માટે ગાલે અને ગળે પંપાળવા માંડી. “ ધ્યેા ખા ત્યારે હવે તમે જા એમ વીનુ ખેલતે રહ્યો અને બેટા આવજે હા ” એવું અર્થ વગરનું વાકય ખેલતાં ખેલતાં માતાએ તેને. કેટલીએ વાર પંપાળ્યા જ કર્યું. આ દેવાને દુર્લભ દશ્યથી કંઇક જેલને કારકુન પણ પીગળ્યેા કે શું, ઘણીવાર સુધી, ગાય વાછરડાને ચાર્ટ તેમ, માતા પુત્રને પંપાળતી રહી. થેાડીવારે કંઇક તૃપ્તિ થઈ હાય તેમ પંપાળતી રહી જઈ, વર્તમાન સ્થિતિ સમજી વીનુથી જુદાં પડતાં તેણે કહ્યું: “બેટા આવતે વખતે દિવાળીને . આવું ? તેને બહુ જ મન છે. ” વીનુએ માતાને આ લેતી 4