પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ મુલાકાતો શરૂ દૂર એક ગામમાં મીઠું પડેઊંચાડી ત્યાં જાહેર રીતે વેચવાની લડત આપવાનું નક્કી કર્યું હતું. સ્વયંસેવકા અંદર અંદર વાતા કરવા લાગ્યા કે ગામમાં ચાંઈ નીઠું રખાય એટલું એળખાણુ પણ નહેતું. દિવાળીને તરતદ્ધિ સુઝી અને તેણે કહ્યું કે મારા ખેઢામાં ભરી આપે. પાણી ભરવા જતી બધી પાણિ- કરીને તેણે અટકાવી અને મીઠું વહેવાનું કહ્યું. બધી સ્ત્રીઓએ ડું સારવા માંડયું. એ પાણીોરડા ઘડીભર મીઠાશેરડા બની ચો. તળાવની પાળ ઉપર એક સ્વયંસેવકને ધ્યાન રાખવા ઉભા રાખ્યા હતા. લગભગ ગાડી ખાલી થઈ ત્યાં સ્વયંસેવકે નિશાની કરી. સ્ત્રીએ ત્યાંથી ખસી ગઇ, કેટલીક ગામ તરફ અને કેટલીક કુવા તરફ ગઈ. સ્વયંસેવકાએ, પોલીસને ખાટી દિશાએ ચડાવવા, ગાડી ગામ બહાર ગમે તે મારગે દોડાવી, અને રસ્તામાં જ ગમે ત્યાં ચેડું મીઠું વેરી નાંખ્યું. પોલીસેાનાં ઘોડાં તેની પાછળ દોડયાં. થોડે જઈ તેને પકડી પાડી ઊભું રાખ્યું પણ ગાડીમાં મીઠું મળ્યું નહિ, ગામમાં આવ્યા પણ કશી ભાળ મળી નડે. પોલીસેા નિરાશ થઈ પાછા ગયા. હવે ઝંડાવાળા દિવાળીની ખ્યાતિ ગામ બહાર પણ ગઈ. આ ગામના તાલુકાના મુખ્ય શહેરમાંથી સરકારે અત્યારે ઘણાખરા કાર્યકર્તાઓને પકડી લીધા હતા. બીજા તાલુકાઓમાં કઈ કઈ જગાએ એની નીમણૂક હવે ‘સરદાર’ તરીકે થતી હતી. ઝંડાવાળી દિવાળીની ખ્યાતિ એટલી થઈ હતી કે તને હવે તાલુકાની સરદાર નીમી. તેને, નિમાતી વખતે તે, શું કામ કરવું પડશે તેની ગમ નહાતી પણ ધીમે ધીમે તેને બધું સમન્વયું, અને થડા વખત પછી તે તે પોતે લડતના કાર્યક્રમ ઘડવા માંડી. તેણે ખાદીનું ખાતું ખોલ્યું, દારૂ અને પદેશી કાપડના પહેરા ગાઠવ્યા, વાનરસૈન્યની વ્યવસ્થા કરી, પ્રભાતફેરી અને સરઘસ નિયમિત કર્યાં, અને પોતે જેલ જવા 12 193