પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુરદાસ ઘેાડીવારે ધર્મશાળાના પરિચિત કાઈ ખાવા આવ્યા તેણે પૂછ્યું “ ક્યોં ! સુરદાસજી, આજ ક્રિનેકા નહીં ગયે ? ” સુરદાસજીએ પગ મચકાડાયેલા બતાવ્યા. અન્ને વાતે ઊખળ્યા. સુરદાસે વાતવાતમાં પૂછ્યું: લગતા હૈ ? તુમ। યહ પરદેશી સા “ હાં, દેખતેમ તેા અચ્છા લગતા હૈ. ” જવાખના અર્થ તે એટલા જ હતા કે દેખીતે તે પરદેશી સારા લાગે છે, અનુભવ વિના વધારે શું કહી શકાય ? સુરદાસ એ સમજ્યો પણ તેના સંશયદગ્ધ મને સાથે સાથે એવો અર્થ પણ કર્યો કે પરદેશી દેખાવડા છે. તેણે અવાજને સ્વાભાવિક રાખી પૂછ્યું: “ અચ્છા ! યહ સિર પર ક્યા રખતા હૈ ?

સાફા રખતા હૈ. સુરદાસે વિચાર્યું કે પોતે ટાપી જ પહેરે છે. તેણે પૂછ્યું: અચ્છા યહ કહિયે. દેખનેમ સામ્રા અચ્છા લગતા હૈ યા ટાપી ? ” .. 40 ,, વહુ તા જૈસા આદમી. કિસી ટાપી અચ્છી લગે, કિસીકુ સાફા. ” r . આથી સુરદાસની મંઝવણુ વધી. સારાં દેખાવાની વાત તેને વધારે ને વધારે અગમ્ય અને પેાતાને માટે અશક્ય લાગતી ગઈ. તેણે પાણી માગી વાત બદલી. અધૂરામાં પૂરું તે દિવસે ટ્રેન મેડી આવવાને લીધે રામ- પ્યારી અને પરદેશી બન્ને જરા મેડાં આવ્યાં. સુરદાસ કાંઈ બાલ્યા નહિ. ખાતી વખતે માત્ર તેણે બહુ વિચારીને એક અચ્છા જી, આપ કહાં કે રહેનેવાલે ?’’ પ્રશ્ન પૂછ્યાઃ પરદેશીએ, જે વિવેક હિંદુસ્તાનીઓને જ આવડે છે તે વિવેકથી "" 66 જવાબ આપ્યા જી મેં જૌનપુરમેં રહતા હું. સુરદાસે તરત બીજો સવાલ પૂછ્યું: કહાં રહતી હૈ। ?’ રામપ્યારી તુમ 24 “ અચ્છા, તા