પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુદામા હતા, તે તેણે તેમને તેમ રહેવા દીધા હતા તે હંમેશની જેમ છૂટા ખભા પર થઈને છાતી પર ઢળેલા હતા. હમેશની માફક તે તલ્લીન થઈ ગાતી હતી તે જે હંમેશ કરતાં કંઈક વધારે આકર્ષક દેખાતી હતી. તેણે ભારે ગ ઉપાડી હતી. તેણે ગાયું: હાંરી આજ આ ખૂન ને મેહિકલા હરરાજ મગર 84 .

» આગળ ગાવામાં પ્રાલ તાલ પડતાં તેનું શ્યા ભાવિક રીતે ધૂણતું, તેના વાળ અને આખું લાવણ્યમય અંગ કંપતું અને અધિક લાવણ્યવાળું લાગતું, ગીત પૂરું થતાં ટાળામાંથી એકે કહ્યું: “ રામપ્યારી ! તું પણ આજ ખૂબ બની હની છે. આમ બની ઠનીને ક્યાં જવાની છે ? - રામપ્યારી હસી. પરદેશીએ સલામ કરી તે બંધ કરવા સર્વને વીના, અને મંડળી લઈ ને આગળ ચાલ્યા. પરદેશી સ્પષ્ટ જોઈ શક્યા કે સુરદાસ આથી ચિડાયા હતા. મંડળી આગળ ગઈ અને રામપ્યારીએ કાણુ જાણે ક્રમ એ જ મૃત્યુગીત ફરી ગાવા માંડયું, હાં રી આજ આ ખન ઠન કે ધર નતે હૈ. વળી મંડળી આગળ ચાલી. પરદેશીએ રામપ્યારીને કાંઈ બીજુ ગીત ગાવાનું કહ્યું. તેણે ખીજું ગીત ઉપાડયું પણ તે મૃત્યુગીત જ હતું. કર લે સિગાર, ચતુર અલખેલી, સાજન કે ઘર જાના હોંગા ।। નહા લે, ધેા લે, સીસ ગ્રંથાલે, ફિર વહાંસે નહિ આના હૈ।ગા ।। કરલે સિગાર. પણ આ ગીતમાં પણ સુરદાસને તા બની ઠનીને નાસી જવાનો ધ્વનિ જ દેખાયા. 26