પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.


રચેલાં પુસ્તકે શુક્રનીતિ આ ગ્રન્થ રાજકાજ અને સામાન્ય વ્યવહારમાં ઘણે ઉપયેાગી ગણાય છે, એ નીતિશાસ્ત્રવેત્તા શુક્રાચાર્યને રચેલો છે. યૂરેપી અને હિન્દી વિદ્વાનોએ તેનાં ભારે વખાણ કર્યા છે, મૂળ અને ભાષાંતર સાથે આપેલાં છે. રાજ અને વ્યવહારનીતિ સમજવા માટે રાજા રજવાડાએા અને ઠાકરે તથા જમીનદારો અને શ્રીમંતેા માટે આ એક માર્ગદર્શક પુસ્તક છે. સામાન્ય વ્યવહાર સમજવા માટે સર્વને એક સરખે ઉપયોગી આ ગ્રન્થ છે, થોડીજ નકલે શીલકમાં રહી છે, કીંમત રૂ. ૨-૦-૦ શોધખોળ કરી સંપાદન કરેલા ગ્રંથો બૃહકાવ્યદોહન–ભાગ ૧ લે (૧૦૦૦ પાનાં) ૪-૦-૦ ps ps ૨. - - - ••• 3—૧ — o

: » 3 જે, થે, ૫ ૬ ઠે ખપી ગયા.

ss p, ૭ - - ... ૩— ૦ — o r, 4 - - ••• ૩-૦-૦ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ આદિ ગૂર્જર કવિનાં રચેલાં ૧૫૦૦ પદેને આમાં સંગ્રહ કરાયલે છે. જીવનચરિત્ર સહિત કેટલાંક નાનાં મોટાં કાવ્યો પણ છે. કીંમત ૩-૦-૦. કૃષ્ણચરિત્ર-(કવિ ગિરધર કૃત) છપાય છે. પદબંધ ભાગવત કવિ પ્રેમાનંદકૃત દશમ સ્કંધના ૫૩ અધ્યાય અને શેષ ભાગ તેના એક શિષ્ય સુંદર મેવાડાએ પૂરો કરેલો છે; બાકીના ૧૧ સ્કધ કવિ વલલભકૃત, અને ભાગવતની શ્રીમદ્ વલ્લભાચાર્યે રચેલી સુબોધિની