પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 
प्रतिप्रियहिते युक्ता सहाचारा यतेन्द्रिया ।
इह कीर्तिमवोप्नोति प्रेत्य चानुतमं सुखम् ॥
सन्तुष्टो भार्यया भर्ता भर्वा भार्या तथैव च ।
यस्मिन्नेव कुळे नित्यं कल्याणं तत्र वै धुवम् ॥અર્થ - જે પત્ની પતિના પ્રિય અને હિત કાર્યમાં મચેલી રહે છે, સદાચારવાળી અને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારી થાય છે, તેને આ લોકમાં (ઉજ્વલ) કીર્તિ અને પરલોકમાં અનુપમ સુખ પ્રાપ્ત થાય છે. જે કુળમાં પતિ પત્નીથી પત્ની પતિથી નિત્ય સંતોષિત રહે છે, તે કુળમાં નિત્ય કલ્યાણનો વાસ થાય છે.