પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અધ્યાય ૧૨ મો.

અધ્યાય ૧૨મા પડશે ને તેમ તેમ તું નિમળ-શુદ્ધ થતા જઈશ ને તારામાં ભક્તિરસ આવશે. આ પણ ન થઈ શકે તા કમાત્રના કૂળના ત્યાગ કરી દે, એટલે કે ફળની પચ્છા છેાડી દે. તારે ભાગે જે કામ આવી પડયુએ કર્યાં ફર. ફળના સ્વામી માણસ થઈ જ નથી શકતા. ફળ ઉપજાવવામાં ઘણાં અંગા ભેળાં થાય ત્યારે તે ઊપજે છે, એટલે તું નિમિત્તમાત્ર જ થઈ જા. આચાર રીત મે અતાવી તેમાં ચડતી ઊતરતી કાઈ છે. એમ ન સમજ. એમાંની જે ફાવે તેથી તું ભક્તિને રસ લઈ લે. એવું લાગે છે કે ઉપર જે યમ નિયમ પ્રાણાયામ આસનાદિન મા ખતાબ્વે! તેના કરતાં શ્રવણુ મનન આદિ જ્ઞાન- મા સહેલેા હાય, તેના કરતાં ઉપાસનારૂપ ધ્યાન સહેલું હાય, તે ધ્યાન કરતાં વળી કળત્યાગ સહેલા હાય, બધાને સારુ એક જ વસ્તુ સરખી રીતે સહેલી નથી હૈ।તી. તે કાઈને તા બધા માર્ગો લેવા પડે છે. તે એક બીનમાં ભળેલા તા છે જ, જ્યાં ત્યાંથી તારે