પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
ગીતાબોધ.

થર ગીતામાય ન હાઈ એ તે। રામનામનું ઇરાદાપૂર્વક રટણ હાય. રેંટિયા ચલાવતાં આપણે વાતા કરીએ છીએ અથવા કંઇ સાંભળીએ છીએ અથવા ખીજી કંઈક કરીએ છીએ, એ ક્રિયા યજ્ઞ તો ન જ થઈ. જો એ યજ્ઞ કર્તવ્ય છે તેા તેટલા વખત તેમાં હામાઈ જવા જોઈ એ. અને જેનું આખું જીવન યજ્ઞરૂપ છે તે જે અનાસક્ત છે તે એક જ કામ એક વખતે કરશે. આમ જાતે છતા (ઓછા વત્તા પ્રમાણમાં) હું જ પહેલે પાપી બન્યા. કેમ કે મેક કાઈ દહાડા નિરાંતે બેસીને એકાંતમાં એટલે મૌનમાં કાંત્યું જ નથી એમ કહેવાય. મૌનવારને દહાડે કાંતતી વખતે ટપાલ સાંભળતા અથવા કોઈને કંઈ કહેવું હાય તે તે. એ કુટેવ અહી પણ ટળી નથી. પછી શી નવાઈ કે હું કાંતવામાં બહુ નિયમિત છતાં ઢ રહ્યો છું” ને કલાકમાં માંડ ૨૦ તારને હવે પહોંચ્યા છું? બીર્જા પણ ઘણા દેજે! મારે વિષે જોઈ રહ્યો છું જેમકે તાર તૂટવા, ભાળ કરતાં ન આવડવી, મરખાંનું ઓછું જ્ઞાન, રૂની જાત ન જાણુત્રી,