પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
યજ્ઞ-૩

યજ્ઞ-હ સમાનતા વગેરે ચાસ રીતે ન કાઢી શકાય, રેશાની પરખ ન કરી શકાય. આ કાંઈ યાજ્ઞિકને શોભે? પછી ખાદી ઢીલી ચાલી છે તેમાં શી નવાઈ ને દરિદ્રનારાયણ છે, અને તે છે જ, અને જો તેને પ્રસાદ ખાદી છે અને એ કહેનાર, જાણનાર જે કહા તે હું, તે છતાં મારા અમલ વા મેળે ? એટલે આ બાબત કાઈ ને ખીજાને દોષ દેવાનું મન જ નથી થતું. હું તે માત્ર તમને મારા દેાષનું અને દુ:ખનું, ને તેમાંથી ઉત્પન્ન થતા ભાનતું ને જ્ઞાનનું ન કરાવું . છું. જોકે કાકાની સાથે છૂટીછવાયી આવી વાતા કરી છે છતાં આટલું સ્પષ્ટ તે આજે જ પહેલું તમારી પાસે કરું છું, અને તે સ્પષ્ટ પશુપેલા ફ્રેંચના ટિયાની સાથે જોડાવાથી થયું. વળી પણ કહું કે તમે એ પ્રમાણે કર્યુ તેમાં હું તમારે સારુ લવલેશ પણ દોષ નથી જોતા. હું રૂટિયાના કાર્યો ‘મંત્રા’ એ જોઈ રહ્યો છું. મ…ત્રને જાણ્યા પશુ તેના વિધિને પૂરા ન આચર્મી, એટલે મંત્ર પૂરી 43