પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
અધ્યાય ૯ મો

અધ્યાય મા હ

  • શીષ તણું સારું' પણુ ગણેલ છે. પણ એ

‘રૃખનારા દાઝે જોને’, ‘ માંહી પડથા તે, મહાસુખ માણે,'કવિ લખે છે કે ઊકળતા તેલના પેણામાં સુધન્વા હસતા હતા અને બહાર ઊભેલા ધ્રૂજતા હતા. નં અંત્યજની અગ્નિપરીક્ષા થઈ ત્યારે તે અગ્નિમાં નાચતા હતા એવી કથા છે. બધું તે તે વ્યક્તિઓને વિષે બન્યું કે નહિ એ ખેાળવાની આવશ્યકતા નથી. જે કાઈ પણ વસ્તુમાં લીન થાય છે તેની એવી જ સ્થિતિ હોય છે. તે પોતાપણું ભૂલી જાય છે. પણ પ્રભુને મૂકીને આ ખીજામાં લીન કાણુ થાય ? ‘સાકર શેલડીને સ્વાદ તજીને કડવા લીમડ ધાળ મા’, ‘ સૂરજ ચંદ્રનું તેજ તજીને આગિયા સંગાતે ચિત્ત જોડ મા’. એટલે નવમા અધ્યાય બતાવે છે કે પ્રભુમાં આસક્તિ-એટલે ભક્તિ વિના ફળની અનાસક્તિ અસંભવિત છે. કેશ શ્લેાક આખા અધ્યાયના નિચેડ છે. તે તેના અથ આપણી ભાષામાં, ‘તું મારામાં સમાઈ