પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
અધ્યાય ૧૦ મો

અધ્યાય ૧૦ મા તા. ૧૨-૧-'૩૧ સામપ્રભાત ભગવાન કહે છે : કરી ભક્તાના હિતને સારું કહું છું તે સાંભળ. દેશ અને મહર્ષિએ સુધ્ધાં મારી ઉત્પત્તિ તૃણતા નથી, કેમ કે મારે ઉત્પન્ન થવાપણું જ નથી. હું તેએની અને ખીજા બધાની ઉત્પત્તિનું કારણ છું. જે જ્ઞાની મને અજન્મ અને અનાદિપે એળખે છે તે બધા પાપમાંથી મુક્ત થાય છે. કેમ કે પરમેશ્વરને એ રૂપે જાણ્યા પછી તે પેાતાને તેની પ્રજા અથવા તેના અંશ તરીકે ઓળખ્યા પછી મનુષ્યની પાપવૃત્તિ પાપવૃત્તિ રહી રહી નથી શતી.