પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
અધ્યાય ૧૦ મો

પાપવૃત્તિનું મૂળ જ પેાતાને વિષે રહેલું અજ્ઞાન છે. જેમ પ્રાણીએ મારાથી ઉત્પન્ન ચયાં છે તેમ તેમના જુદા જુદા ભાવા, જેવા કે ક્ષમા, સત્ય, સુખ, દુઃખ, જન્મ-મૃત્યુ, ભય અભય વગેરે પણ મારાથી ઉત્પન્ન થયા છે. આ બધું મારી વિભૂતિ છે એમ જાણુનારમાં સહેજે સમતા ઉત્પન્ન થાય છે, કેમ કે તે અવતાને ોડી દે છે. તેનું ચિત્ત મારામાં જ પાવાયેલું રહે છે, તેઓ મને પાતાનું બધું અણ કરે છે, એક ખીજાની વચ્ચે ભારે વિષે જ વાર્તાલાપ કરે છે, મારું જ કીર્તન કરે છે ને સંતાષ તથા આનંદથી રહે છે. એમ જેએ મને પ્રેમપૂર્વક ભજે છે તે મારામાં જ જેમનું મન રહે છે તેમને હું જ્ઞાન આપું છું ને તે વડે તે મને પામે છે. ત્યારે અને સ્તુતિ કરી: તમે જ પરમ બ્રહ્મ છે, પરમ ધામ છે, પવિત્ર છે, ઋષિઓ વગેરે તમને આદિદેવ, અજન્મ, રિ