પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૫)

પાઠ ૯મો મારો મોતિયો Afr પાળેલા હાશિયાર તાળી ઉછાળુ મેતિ માતિચેા કાણુ છે તે તમે જાણેા છે? તા મારા કૂતરાનું નામ છે. એ મારા પાળેલા કૂતરા છે. હું માતિયા, મેતિયા કહી માલાવું કે તરત તે આવે છે. એ બહુ હાશિયાર છે. અને તાળી આપતાં આવડે છે. હું નિશાળે જાઉં, ત્યારે તે મારી જોડે આવે છે. મારેા