પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૭)

લાલ છે. કકું પણ લાલ છે. માંકડાનું માં પણ લાલ હોય છે. લાલ રંગની ચીજો ગણાવે. આ ઓરડામાં પીળા રંગની ચીજો અતાવા. લાલ, પીળા અને વાદળી એ ત્રણ રંગમાંથી તમને કચેા ગમે છે? આકાશના ભૂરા રંગ મને બહુ ગમે છે. દૂધના રંગ સફેદ કે ધેાળા કહેવાય. રૂ ધાળુ હેાય છે. ખાદીનાં સફેદ કપડાં મને બહુ ગમે છે. સફેદ કપડાં બહુ સારાં લાગે. કાયલના રંગ કાળા છે. મેશ કાળા રંગની હાય છે. કાગડાના રંગ પણ કાળા હોય છે. વાંદરાનુ માં કાળુ' હેાય છે.