પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૮)

૧૮ ઘાસના રંગ લીલા છે. ઝાડનાં પાંદડાં પણ લીલાં છે. નારગીના રંગ નારંગી કહેવાય. જાંબુના રંગ જા'બુડિચા કહેવાય. તમાકુ કે તપખીરના રંગ તપખીરિા કહેવાય છે. ગળીના રંગ નીલા કહેવાય છે. આ હીરા છે. એને તેજ સામે રાખી જી. શું દેખાય છે ? તેજ ધાળુ દેખાય છે? ના જી. આ હીરામાં તે લાલ, નારંગી, પીળા, લીલા, વાદળી, નીલા અને જાંબુડિચેા એટલા રંગ દેખાય છે. પાઠ ૧૧મો સ્પર્શ આ રેશમ છે ને આ ખાદી છે. એ અને પર હાથ ફેરવા. રેશમ સુંવાળું લાગે છે. ખાદી કરકરી છે. તે સુવાળી નથી.