પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૧૫મો બિલાડીની કવિતા ઘેાર બિલ્લી વાધ તણી માશી, જોઈ ને ઉંદર જાય નાસી. ચામડી ઉપર ચટાપટા ને પૂછડી પટપટ થાય; ખૂણાખાંચરા ખાળી ખેાળીને ઝડપી ઉંદર જાય મિલ્લી જીભ વતી એ પાણી પીએ ને આખા મીંચીને ખાય; કૂતરું એના કાળ છે તેને રૃખી નાસી જાય —મિલ્લી ભરે ડાળે ભલુ' ભાળતી, જવ અધારુ ઘેાર; એક જ ઘરમાં ગાઠે નહિ એ આખા ગામની ચાર —મિલ્લી