પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૦)

કેનુ—પડી ન જવાય? મગન—જા, જા. પેલા ઊંચા નીચા જાય છે તે ચગઢાળમાં મને પણ પહેલાં ખીક લાગતી હતી. પણ એક વાર મારા મામાએ મારે હાથ ઝાલીને બેસાડી દીધા. મેં જાણ્યું કે હમણાં પડીશ, હમણાં મૂએ; પણ પાચે નહિ ને સૂર્ય નહિ. ત્યારથી મારી બીક નાસી જ ગઈ. હવે તેા તું કહે તેટલી વાર બેસું. કનુ અલ્યા, તને ફેર પણ ન આવે? મગન—મહુવાર બેસીએ તા આવે; પણ તું પેલા ગાળ ફરે છે તેમાં પહેલાં બેસજે; એમાં બીક નહિ લાગે. કનુ—મગનભાઈ, તું કેવાં રમકડાં લઈશ? .....