પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અક્ષરમેળ છંદ

છંદ : માલિની

અક્ષર : ૧૫

બંધારણ : ન - ન - મ - ય - ય

યતિ : ૧૨ અને ૧૯ મે અક્ષરે

ઉદાહરણ :

ન ન મ ય ય ગ ણો થી, મા લિ ની વૃ ત્ત થા ય.