પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨

વાર્તા ૬. વનરાજ. વનરાજે પેાતાની જીંદગીનાં ઘણાં વર્ષોં પાતાના મામા સુર પાળની સાતમાં રહી બહારવટીઆની માફક ચારી અને લૂંટ- ફાટ કરવામાં ગાળ્યાં. પહેલ વહેલી ધારી કરવાને તે એક રાત્રે કાર્ નામે ગામમાં કાઈ મેટા વેપારીના ધરમાં પેઠ, અંધા- રામાં તેણે પોતાના હાથ થીના કુલ્લામાં ધાણ્યેા. બીજે દિવસે સ્ફુવારે તે વાણીની દીકરી શ્રીદેવીની નજર તે થીના કુલ્લામાં પડી. શ્રીદેવી હાય જોવાની કળામાં પ્રવીણ હતી. કુલ્લામાં પડેલી હસ્તરેખા જોતાંજ તેણે જાણી લીધું કે આ કાઈ મહુા ભાગ્ય- શાળી પુરૂષની રેખા છે. ગમે તે ઢાય પણ તે મારા સગા ભાઈ સમાન છે. તેના દર્શન કરૂં તાજ હું ભેજન લઈશ. એવી તેણે પ્રતિજ્ઞા લીધી. પાતાને ત્યાં સત્ર રારી કરવા પેસનારની શોધ કરાવતાં વણીક વહેપારીએ વનરાજના પત્તા મેળવ્યો. રાત્રે પોતાને ત્યાં અને ગુપ્તરીતે બેલાવી ભાજન કરાવી સારા સત્કાર કર્યાં. અને શ્રીદેવીની પ્રતિજ્ઞાની વાત કહી. વનરાજે પણ નિર્ભય- પણે પાતાની ઓળખાણ આપી. તે દિવસથી શ્રીદેવી અને વનરાજ વચ્ચે સગા ભાઈ અેન જેવા સ્નેહ અંધા, શ્રીદેવી તથા તેના પિતાએ વનરાજને તેના દુઃખના સમયમાં બહુ મદદ કરી. છેવટે જ્યારે વનરાજને ગુજરાતનું રાજ્ય મળ્યું ત્યારે પહેલાંના ઉપકાર યાદ લાવી વનરાજે રાજ્યાભિષેક વખતે અહે- નનું તિલક શ્રીદેવી પાસે કરાવ્યું ને છેવટ સુધી તેને પાતાની બહેન ગણી તે પ્રમાણે તેની સાથે વર્તવા લાગ્યો.