પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

૩ એક દિવસ લુટફાટ કરવા વનરાજ તેના બે સામતીએ સાથે જંગલમાં નીકળી પડ્યો. જંગલમાં ચાંપા નામના વાણી તેમને સામા મળ્યા. સામે ત્રણ લુંટારાને દેખી ચાંપાએ પાંચ ખાણુ હુતાં તેમાંથી બે ભાંગી નાંખ્યાં; તે જોઈ વનરાજે તેને પુછ્યું “ તમે આ ખાણુ કેમ ભાંગી નાખ્યાં ચાંપાએ જવાબ ઢીધા તમે ત્રણ લુંટારા છે. તમને દરેકને હું માત્ર એકજ ખાણુથી મારી નાખવા સમ છું. તેથી એ માણુ મને નકામાં લાગવાથી મેં તે ભાંગી નાંખ્યાં. ' ! વનરાજ ચાવડા આ બહાદુરી ભરેલા જવાબ સાંભળી તેની વધુ પરીક્ષા કરવાના વિચારથી વનરાજે તેને એક વસ્તુ બતાવી કહ્યું “ એકજ બાણુથી આ વિધી નાંખો ' ચાંપાએ અત્યંત ચાલાકીથી તે કામ કર્યું. આર્પી વનરાજે તેના પર પ્રસન્ન થઈ તેને પેાતાની ઓળખાણ આપી. અને ચાંપાને તેની ટાળીમાં જોડાવવા આગ્ર, કર્યાં. વનરાજને ઓળખ્યા પછી ચાંપા તરતજ તેને પગે પડ્યો. અને વનરાજની ટાળીમાં ન્યા. ચાંપાએ પાતાના બુદ્ધિ ખળથી તેમ પૈસા ટકાથી વનરાજને મૂહુ સારી