પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪

૪ મદ્દદ કરી. આ ઉપકારના બદલામાં વનરાજ જ્યારે રાજા થયે ત્યારે તેણે ચાંપાને પોતાના પ્રધાન મનાત્મ્ય. ચાંપાએ પાવાગઢ પર્વતની તળેટીમાં મોટું નગર વસાવ્યું. તે નગરનું નામ તેના નામ પરથી ચાંપાનેર પાડવામાં આવ્યું. શ્રીદેવી તથા ચાંપા ઉપરાંત અણુહીલ નામના ભરવાડે પણ વનરાજને બહુ મદદ કરી હતી. બહારવટીઆના ધંધામાં અણુહીલ તેના રાજના સામતી હતા. જંગલના રસ્તાથી અણુહીલ ભામી હતા. નાશી જવાના ઘણા રસ્તાઓ તથા સંતાઈ રહેવાની ધણી જગ્યાએ અણુહીલે વનરાજને ખતાવી. અને તેથી જીવડના માણસે વનરાજને પકડી કેદ કરી શક્તા નહાતા. અણુહીલનું નામ અમર રાખવા વનરાજે જે શહેર બંધાવ્યું તેનું નામ અણુહીલપુર પાટણુ પાડયું. વાર્તા છે. ચાવડાનું ફરી ગુજરાતની ગાદીપર આવવું ને પાટણના પાયા વનરાજે બહારવટીને ધંધો શરૂ કર્યાં પછી થાડા વખ- તમાં એના મામા સુરપાળનું મરણુ થવાથી અની મોટામાં મોટી એથ જતી રહી. પણ અણુહીલ ને ચાંપા જેવા બીજા મિત્રાની મદદથી પોતાનું કામ એ ધમધોકાર ચલાવી રહ્યો હતા. સાધુ- નેની તંગાસને લીધે તેમ ભુવડનું મૂળ ધણુંજ હાવાને લીધે ધણાં