પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫

Y ૫ વર્ષો સુધી વનરાજ ગુજરાતની ગાદી સાલંકીઓ પાસેથી પાછી લઈ શક્યા નહિ ને માત્ર વનના રાજાજ રહ્યો. પણ ધૈર્ય ને ખંત રાખી તે પોતાના કામમાં વળગ્યાજ રહ્યો; તેથી આખરે તેને ફત્તેહ મળી જીવડે ગુજરાતની ઉપજ તેની કુંવરી મિનલદેવીને આપી દીધી હતી. તેના ઉધરાતનારા ચાલીસ હજાર સેાના મહેારા તથા ચાર હજાર્ ધાડા લઈ કલ્યાણી જતા હતા. વનરાજે આચિતા તેમના પર હુમલા કર્યું. તેમની પાસેથી બધું લુંટી લીધું. અને તેમને મારી નાંખ્યા. આ સાધનાની મદતથી વનરાજે ઘણું મોટું લશ્કર ઉભું કર્યું ને ભુવડના માણસાને હરાવી ગુજરાતની ગાદી પાછી મેળવી. આ વેળા પંચાસર નગર તદન ઉજડ થઈ ગયું હતું. વારંવાર થતા હુમલાને લીધે તેના કિલ્લા તથા કાટ ભાગી તુટી ગયા હતા. તેથી વનરાજે સરસ્વતી નદીને કાંઠે સંવત્ ૮૦૨ માં ( ઈ. સ. ૭૪૬ ) નવું શહેર વસાવ્યું. પાતાના જુના મિત્ર અને સાથીના નામ ઉપરથી નગરનું નામ અણુહીલવાડ કે અણુહીલ- પુર પાટણુ પાડ્યું. મહુા વઢેિ છ અને શનિવારે ત્રીજે પહેરે વનરાજની આણ વરતાઈ, ને તેના રાજ્યાભિષેક કરવામાં આવ્યા, તેની ધર્મની મ્હેન શ્રીદેવીએ તેના ઉપર કરેલા ઉપકારા યાદ લાવી વનરાજે રાજ્યાભિષેકની ક્રિયા વખતે તેની પાસે તિલક કરાવડાવ્યું. તેની વૃદ્ માતા રૂપસુંદરી તથા પિતા તુલ્ય શીલગુણસુરી પણ હજી જીવતા હતા. તેમને બોલાવી અણુહીલ- પુર પાટણમાં રાખ્યા. આટલે બધે વર્ષે મનની ધારણા પાર પડી ને ફરી પાછા રાજ્ય મહેલમાં રહેવાના વખત પ્રભુએ આપ્યા તે જોઈ રૂપસુંદરીને કેટલા આનંદ થયે હશે !!