પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬

વનરાજે ૬૦ વર્ષ સુધી સારી રીતે રાજ્ય ચલાવ્યું, ને એક સાને દસ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી તે સંવત્ ૮૬૨ ( ઈ. સ. ૮૦૬ )ના અષાડ સુદૃ ત્રીજને ગુરૂવારે મૃત્યુ પામ્યા. વાર્તા છે. ન્યાયીને ટેકીલા ચાગરાજ. વનરાજ પછી તેના પાટવી કુંવર ચેાગરાજ ગાદીએ બેઠા. તે રાજા ખૂહુ વિદ્વાન તથા ન્યાયી હતેા. તેણે એક પુસ્તક રચેલું છે. તેના પિતા વનરાજે ઘણા વર્ષોં સુધી ધારી તથા લુંટફાટ કરવાના ધંધા કર્યાં હતા. તેથી ચાવડાની આખરૂ અઢાર સારી નહાતી. તેઓ ચેર, લુંઢા, એવા નામથી ઓળખાતા હતા. પાતાના કુળને માથે ચોંટેલું આ લંક દુર કરવા ચેાગરાજે બહુજ મહેનત કરી. પરંતુ તેના પોતાનાજ કુંવરીના અપકૃત્યાથી તેની બધી મહેનતપર પાણી ફરી વળ્યું. સૌરાષ્ટ્ર- માં આવેલા સેમિનાથ પાટણ બંદરે "કેટલાક પરદેશી વહાણા આવેલાં હતાં. તેમાં ધણું મુલ્યવાન માલ ભરેલા હતા. યોગ- રાજના પાટવી કુંવર ક્ષેમરાજ તથા તેના બે ભાઇઆએ તે વાણાપર તુલ્લા કરી બધા માલ લૂંટી લીધા. ચૈગરાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે કુંવરાને પકડી મંગાવ્યા ને તેમને સખત સજા કરી. પણ અણહીલપુર પાટણુની પ્રજાએ કુંવરાના પક્ષ કર્યો અને કુંવરાને કરેલી સા માફ કરવાને રાજાપર બહુજ દખાણુ કર્યું. પણ આ ન્યાયી ને તૈકીલે રાજા.