પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭

૧૭ એના બે થયો નહિ. બાણુ ખૂહુજ થવાથી આ આગ્રહી રાએ ત્રીજો રસ્તા કાયૅા. પેાતે જાતે ચિતા ખટકાવી તેમાં ખળી. મુએ. ધન્ય છે આવા ન્યાયી અને આગ્રહી રાજાને ! વાર્તા ૯. સામંતસિંહ અને ચાવડા વંશના નાશ ચાગ્યરાજના મરણુપછી ચાર રાજાઓના વખતમાં કાંઈ જાણવા જોગ અનાવ બન્યા નથી. છેલ્લા રાજા સામંત- સિંહુ ઈ. સ. ૯૬૫ માં ગાદીએ બેઠે. તે દુરાચારી અને દારૂ- ડીએ હતા. કલ્યાણી નગરીના ભુવડરાજા વિષે તમે વાંચી ગયા છે. એ જીવડના વંશના રાજ, બીજ, અને દંડક નામના ત્રણ ભાઈઓ સામનાથની જાત્રા કરવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં તેઓએ અણુહિલવાડની પાદરે મુકામ કર્યું. સામંતસિ- હના પિતા રત્નાદિત્ય તે વખતે ગાદી પર હતા અને સામંતસિંહ યુવરાજ હતા. આ ત્રણ ભાઈ ગામની પાદરે બેઠા હતા. ત્યાં થઈ સામંતસિંહ પાત્તાની ધેડીપર બેસી ફરવા જતે હતા. સામંતસિંહે બેદરકારીમાં પોતાની ધોડીને ચાબુક મારી તે જોઈ આ ભાઈઓએ તેને કહ્યું “ ભલા માણસ ધાડીની આવી મને- હર ચાલ છતાં તમે તેને વિના કારણુ ચાબુક મારી આધેડીના ગર્ભમાં પંચ ક્લ્યાણી વછેરા છે તેની ડાબી આંખ ફાડી નાંખી. સામંતાસંહને આ વાત સાંભળી ખૂહુ નવાઈ લાગી. તેમની પુરી પરીક્ષા કરવાના વિચારી ત્રણે ભાઇઓને પોતાના મહેલમાં તે