પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮

× સિદ્ધરાજ વિષે ગુજરાતમાં અનેક રાસડા તથા ગરખા ગવાય છે. તેમાંના એક નીચે આપવામાં આવે છે.

  • જસમાની ગરમી

( રાગ-પુનમ ચાંદની ૩, ગાજે પાટણુપુરમાં ગરથી ગુર્જરના ધણી રે સાચા સમળા પેલા સાલંકી સિદ્ધરાજ જેની કી વ્યાપી રહી આ જગમાં ધણી ૨-૧ તેણે લૉકા કાર્જ વાવકુવા ખેંધાવી મેટાં માન સરવર દેવળ ધામ વિશાળ, પાષી સર્વ પ્રજાને શત્રુ સર્વ નમાવીઆ ૐ–૨ તેણે પાટણ પાસે એક સરેાવર આવ્યું કે, ખે ખાડા ત્યાં તેા માળવી આડ અનેક, નાખે આડણા મટાડું માર્ચ લઈ પરૂં ૨-૩ પાળે વડને ડાળે ઝુલે ખાળક પારણે રે, માટી વહેતા જસમા લાવે નીજ માળ, વળતાં મુખડું પેખી જાય કુંવરને વારણે ૨-૪ સાઢે વેષે ફરતાં રાજાએ દેખી પરી રે, જાતે રૂપાળી રંગીલી પર્મ ચતુર, પાસે જઇને રાજા કહે છે સુણતું સુંદરી રેપ

  • અત્યારે પણ સહસ્ત્ર લિંગ તળાવના ખંડેર પાસે જસમાની ટુર

જોવામાં આવે છે. અને સ્ત્રીએ ત્યાં બાધા મુકે છે.