પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫

પ એક મળતીયાએ આંખના ઈસારાથી તેને ચેતાવી દીધા એટલે તે એક્દમ સટકી ગયા. સિદ્ધરાજ તેને પકડવા પેાતાના સિપાઇને ઢાડાવ્યા. ભીમસીંહ નામના એક ખેડૂતે કાંટાના ઢગલામાં અને સંતાડી બચાવ્યા. સિદ્ધરાજના સિપાઈ- એના ગયા પછી ભીમસિંહે તેને બહાર કાઢ્યા. તે વખતે તેના આખા શરીરમાંથી લેાહી વહેતું હતું. ભીમસિદ્ધના ઉપકાર માની અને વખત આવે બદલે વાળવાનું વચન આપી તે પાતાના કુટુંબને મળવા દેથળી ગળ્યા. રસ્તામાં દેવસિંહ નામના વણીકની પુત્રી શ્રી પેાતાને પિયર જતી હતી, તેના રથ અને મળ્યો. કુમારપાળના દેખાવ જોઈ એ ખાઇને તેનાપર અત્યંત દયા આવી, તેને પેાતાના રથમાં બેસાડી તેને ખાવાપીવાનું આપી તેની આગતા સ્વાગતા કરી. કુમારપાળે પેાતાની ઓળખાણ આપી ભવિષ્યમાં તેને હુન તરીકે ગણી આ ઉપકારનો બદલા વાળવાનું તેને વચન આપ્યું. કુમારપાળ દેથળી પહોંચ્યા ને એકાદ બે દિવસ રહ્યો એટલામાં સિદ્ધરાજના સૈન્યે ત્યાં આવી ગામને ધેરા ધાણ્યેા. કુમાર- પાળને આ વખતે દેથળીના કુંભાર સજ્જને પેાતાની ઈંટાની ભઠ્ઠીમાં સંતાડી અચાન્યા. રાનનું લકર પુષ્કળ શેષ કરી ત્યારેજ કુંભારે તેને ખહાર કાઢ્યા. પાતાના એક બ્રાહ્મણમિત્રની સલાહથી કુમારપાળ પેાતાના કુટુંખને ઉજ્જન મુકી પેાતે આ બ્રાહ્મણ મિત્રની સાથે ગામેગામ લટકી ભીખમાંગી પાતાનું પુરૂ કરવા લાગ્યા. આમ રખડતાં રડતાં તે સ્થલતીર્થ (ખંભાત) આવી પહેચ્યાં. ખંભાતમાં પાછું ગયું.