પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮

વાના રાજા ખુલ્લાળે પણ કુમારપાળ ઉપર ચઢાઈ કરી; પણ કુમારપાળે એને હરાવી પેાતાના તાબાના ખંડીએ રાજા બનાવ્યા. પેાતાના સાર આમ્બંડ જે તેના મંત્રી ઉદયનના પુત્ર થતા હતા તેને માટું લશ્કર આપી ક્રાણુના રાજા મલ્લિકાર્જુન ઉપર ચઢાઇ કરવા કુમારપાળે મેાયે. એક વાર તે હારી પાછે આવ્યા. પણ કુમારપાળે અને હિમ્મત આપી બીજી વાર્ માલ્યા, ખીજી વાર આમ્બરે મોટી જીત મેળવી. કાણુના રાજા મલ્લિકાર્જુનને તેણે હરાવી મારી નાંખ્યા. તેની રાજ- ધાની લુંટી લીધી અને તેના માથાને સેાનાથી મઢાવી તે પાતાની સાથે લાખ્યો. કુમારપાળે બહુ સારી રીતે રાજ્ય કરી પ્રજાની પ્રીતિ સંપાદન કરી. તેમ સિદ્ધરાજની માફક પરદેશી રાજાઓને જીતી લઈ આખા ભરતખંડમાં ગુજરાતની વીરાંક વગડાવી. તે સિદ્ધરાજ જેવે શુરવીર અને પરદુઃખભંજન રાજા હતા. પણ સિદ્ધરાજમાં જે એ મહાન દેયા હતા તે એનામાં નહેાતા. આ શુરા અને ભલા રાજા ૩૦ વર્ષ રાજ કરી ૮૦ વર્ષની ઉમ્મરે ઈ. સ. ૧૧૭૪માં મણુ પામ્યા. એમ કહેવાય છે કે એના ભત્રિજા અજેપાળે એને ઝેર દર્દી મારી નાંખ્યા હતા. વાતાં ૨૧ હેમાચા. હેમાચાર્યના જન્મ સંવત ૧૧૪૫ ( ઈ. સ. ૧૦૮૯ ) ના કાર્તિક સુદ પુનેમને દિવસે ધંધુકા ગામમાં થયે હતે. તેમનું