પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

19 આયુ, રોજીંજો અને પાવાગઢ જેવા રમણીય પર્વતો આવેલા છે, તેમાં નર્મદા, તાપી, મહી, સામતી, તથા સરસ્વતી જેવી પવિત્ર નદીઓ વહી રહી છે. તેમાં જુનાગઢ, ભાવનગર, રાજકાટ, અમદાવાદ, ખંભાત, વડાદરા, ભરૂચ અને સુરત જેવાં સુંદર શહેરી છે. આહા ! આપણા ગુજરાત માંતની શી શાભાછે ગુજરાત જેવા રમણીય પવિત્ર અને રસાળ પ્રાંતમાં આપણે જન્મ થયો છે તે મહા ભાગ્યની વાત છે. ગુજરાતની સીમા આપણા ગુજરાત પ્રાંત હિંદુસ્તાન દેશની પશ્ચિમમાં આવેલા છે. એની ઉત્તરે કચ્છના મૃખાત, કચ્છનું રણુ, મારવાડનું રણુ તથા આબુ પર્વત આવેલા છે. પૂર્વ વિદ્યાચળ અને અરવલ પર્વતીને જોડતી ડુંગરાની હાર, માળવામાંત તથા ખાનદેશ આવેલા છે. દક્ષિણે અરબી સમુદ્ર તથા ચાણા જીલ્લા આવેલા છે. અને પશ્ચિમે અરબી સમુદ્ર અને તેની શાખા ખંભાતના અખાત આવેલા છે. ગુજરાતનું નામ. આપણી ભૂમીનું પ્રાચીન નામ શું હરશે તે જાણવામાં નથી; પરંતુ સેંકડી વર્ષ ઉપર ગુર્જર નામના પરદેશી લેટંકાએ આપણા પ્રાંતમાં આવી, તે તાબે કરી, ત્યાં વસ્યા. તેમના પરથી આ પ્રાંતનું નામ ગુર્જર રાષ્ટ્ર ( એટલે ગુજ્જર લૉકાના મુલક ) પડયું. ધીમે ધીમે ગુર્જર રાષ્ટ્રનું નામ ગુજરાત થઈ ગયું. આ પરદેશી લકાએ આપણા પ્રાંતના અસલ વતની સાથે લગ્ન વ્યવહુાર