લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪

કટલાક દિવસથી નગર બહાર પાંચ માઇલ પર આવેલા એક એકાન્ત વાસના મહેલમાં રહેવા ગયા છે. સરેજના ગુમ ચવાથી રાખનું મન ગ્રાન્ત નહતું. તેમાં વળી જગલમાં કરાશકરના કપટનું કારસ્થાન નિહાળો રાન્ન દિગમુઢ જેવા બની ગયા હતા; અને ત્યારબાદ રાતથ્થુ ઉઠાવી નગરમાં આવ્યા હતા. નગરમાં આવી સરાજની શેાધમાં ઘણા માજીસો રવાને કર્યા હતાં, પણુ ઘણા દિવસ થયા સમાચાર મળ્યા નહિ. એવામાં પાપીયાના પ્રપંચથી રાયમલ પ્રધાનનુ હરણુ થયું. પ્રધાનના સમાચારથી રાજાને અત્યંત દુઃખ ઉત્પન્ન થયું. હંમેશાં મહારાજાનું મન વ્યાકુળ રહેવા લાગ્યું. દુષ્મનેને પકડવા અત્યંત પ્રયત્ના ર્યો, પણ સળુ વ્ય ગયું, ટ્વિન પર દિન નવી વિપત્તિયા આવતી ડ્રાય એમ જણાવા લાગ્યું. આથી કંટાળી મહારાજે નગરમાં નહિ રહેતાં એકાન્ત વાસના મહેલમ! કુત આઠ સેવા સાથે રહેવા લાગ્યા. મહારાજા જે સ્થળે રહેતા હતા, તે મહેલ નિન સ્થાનમાં આવેલા હતા. આસપાસ ગાઢી ઝાડીની ધનધાર ઘટાઓ આવેલી હતી. ખરા ઉદ્ઘાળાની સખત ગરમીમા રચાં ઠંડી પવનની હેશ આવતી હતી. બીલદેવી મહારાજની ખબર મળતાં તરત બહાર આવી, અને પાતાના મડળ સાથે મહારાજાના મહેલ તરફ જવા લાગી. એવી રીતે ચાલતી ભીલદેવી રાત્રિના દર્શક વાગ્યાના સુમારે મહારાજાના સહેલ સમિપ આવી પહાંચી. પુનઃ તે પ્રથમની માફક પોતાના માણુ સાને બહાર રાખી અંદર તપાસ કરવા ગઇ. મહેલની આસપાસ કેટ વિલે હતા, ને તેને એકજ દરવાજો હતા. રાત્રિના સમયે દરવાજો બંધ કરવામાં આવ્યા હતા, પણ આજે પહેરગીરની ગલતથી દૂર- વાળની નાની બારી ઉગાડી રહી ગઇ હતી. ભીશીએ આરીવાટે