પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮

ve આ આસપાસ જોવા લાગ્યા. ખેતજેતાતાં તા તીરના વર્ષાદ વરસવા લાગ્યા. આટલાં મા તીર ફ્રેંકનાર ક્રાણુ હશે ! ગેસ મનમાં બતા શત્રુઓ ચાર તર જોવા લાગ્યા. ભીલ લાકા એવી જગાએ ઉભા રહ્યા હતા કે તેઓ શ્વત્રએડને જોઇ શકે, પણ શત્રુ તેને તે શકે નહિ. સૂત્રુએ લષ્કા ગુસ્સે થઇ ગયા. કૃષ્ણલાલ તા રાખનુ ખુન કરવાને કમ્મરેથી કટાર ખેંચી દાડમા હજી તે તે રાજાની પાસે જઇ પહેાંચ્યા નથી એટલામાં તા એક મજબુત ભીલે ત્યાં ધસી આવ તેને ઉપાડી ત્યાંથી દુર ફેંકી દીધા. બીલની સાથે દેવી અને કાર્દિની પશુ ત્યાં આવી ઉભાં રવાં. મા સાથે રાજાના પહેરાળા પશુ ત્યાં આવી હાર થઈ મયા. શું ોઇ રહ્યા છે. મારા વીરાએ ! કહી જીવદેવીએ મુમ મારી. સધળા આવેશથી શત્રુ ઉપર ટૂટી પડયા. ભીક્ષદેવીની માનાથી લીલેૉકા ફ્રાના પ્રાણુ લીધા સિવાય સખ્ત માર મારવા લાગ્યા. શત્રુઓની તલવાર તેમના હાથમાંજ રહી પહેરાત્રાળાની લાકડી- ચાથી ભીલ લાંદા શત્રુઓને ખુબ માર મારવા લાગ્યા. મરી ગયારે બાપ. કહી જેને જેમ ફ્રાવ્યું. એમ એમ નાસવા લગ્યો. કૃષ્ણલાલ તે કયારનાએ નાશી ગયેા હતા. રાજા અવાચક ભુની એકચિત્ત ભા વિલષ્ણુ પ્રકાર જોઇ રહ્યો હતો. હવે એક પશુ શત્રુ રહયા નથી ધારીને દેવીએ વળાના શાન્ત રહેવાની સુચના કરી. પહેરંગી દીવાસળ ગાવી લાવ્યા. દીવાના પ્રકાશમાં કાળા ભુત જેવા માણસની વાં એ સ્વરૂપવાન સુંદરીઓને જોઇ રાજા ચંદ્રશેખરના આશ્ચર્યના પાર રહ્યા નહિ. તેણે નમ્રતાથી પુછ્યું: હું ધારૂં છું કે તમે મા સમયે મારૂં રક્ષણ કરવાના વિચારથી અહીં આવેલા છે તમે આજે માય