પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧

44 જેવા લાગી, તા તેણે કૃષ્ણલાલને ત્યાં આવતા એચ. હવે આવી બન્યું. કહી કિશારી ગભરાયેલા ચહેરે કુંજની પાસે આવી ધીમેથી મેલી ઉઠીકુવિહારી! હવે થવું મુશ્કેલ છે. પાપી આ તરા આવતા હાય એમ જાય છે. હવે શું કરીશું ? “ કિશારી ગભરા હિં, ચનાર હશે તે થશે. ” કુબ્જે શાન્તિ આપી. “ ભાઇ ! આપણે આ ઝાડપર ચઢી જીંશું? કારણ કે આ ઝાડ ઘટાવાળું છે. ઉપર ચઢી જવાથી માને ઢાઇ જોઇ શકે નહિ. ” સત્યતે યાહ આપી. હા, તમારે કહેવુ ખરૂ છે. ચાલે માપણે ઉપર ચઢી જાય અને પછી પાપીના ગયા પછી આપણા કામના સ્મારભ કરીયે. કહી પ્રથમ કિશારીને ઉપર ચઢાવી બન્ને જા ઝાડ ઉપર ચઢી ગયાં. વૃક્ષ બનધાર પટાવાળુ હતુ. ત્રણે જ્યાં તે ઝાડપર છૂપાઇ કૃમ્બુલાલ હવે શું કરે છે, તે ધ્યાનપૂર્વક જોઈ રહ્યાં. . પ્રકરણ ૧૦ મુ વીશ્તી ધૈયતા અને કૃષ્ણલાલની કુટિલતા. ” પાસે પગના પ્રહારથી પૃથ્વીને કપાવતે કૃષ્ણુલાલ સરાજની ઘડી ચે. કાટડીનુ તાળુ ખાલી જોતાં તેને જણાયુ કે સરાજ વધે છે, તેને 'ધતા જોઇ કૃષ્ણલાલે બૂમ મારી-સરાજ ! ડે મૃતયા. સરેજ ઝળકી ઉઠયા, અને આંખ્યા ચાળતા કૃપાલની