પ્રકરણ ૧૨ સુ 66 હત્યાકા . જે સમયે આ હત્યાકાંડના આરભ થતા હતા, તે સમયે રાત્રી પડી ચુકી હતી, પાપીનુ પાપક નહિ જોઇ શકવાથી ચદેવ ઉગ્યા નહેાતા. ભિષ્ણુ અધકારે અર્વાનને ઢાંકી દીધી હતી, ફક્ત ભીતેમાં ભરાયેલી કસારિએના તિણા અવાજ સભળાતા હતેા, ફેર કૃષ્ણુસાલ આ સમયે ધÀાજ વિક્રાળ જાંતા હતા, તેની આંખ્યામાથી અગ્નિના તનખા અરતા હોય એમ દેખાતું હતું તેની સામે એ સિપાહીએ રાયમલને પકડીને ઉભા હતા સરલા પિતાને ગળે વળગી કરૂણુ ક૫તિ કરી રહી હતી, દુર ભયકર દેખાવના હત્યા કારીયે। ખુલ્લી તલવારે ઉભા હતા. આખરે વાએલી શાન્તિના ભંગ ફરી પાપીએ મોટા અવાજથી પુછ્યું:- રાયરલ ? શું વાર છે! હું તૈયાર છું, ક્રૂત તારી વારે વાર છે, ” કહી રાયમલ સરક્ષાને દુર કરતાં કહેવા લાગ્યા મેટા હવે આથી જા, આ તારા, પિતાને અનંત ધામમાં જવા દે. સરલા! રડીશ નાહ હા ભાપુ ! હિંમત રાખ, થનાર વસ્તુ થયાજ કરે છે; માટે ગ્રાન્ત ચા, તારાં સું જોઈ મરણુ સમયે મને અત્યંત દુઃખ થાય છે, વીરની પુત્રીને આવી રીતે રડવું ચાગ્ય નથી; સરસા વિચાર કર કે તું કાણુ છે