પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯

૮૯ “પિતાજી! બાવા પિતાજી ! તમે તમારૌ સલાને મુકીને કર્યા ાએ છે? મને સાથે લેતા અમે. હું આ સંસારમાં જીવવાના ખુશી નથી.” આમ કહેતી સુરક્ષા રડી પડી. તેને માથે હાય ફેર- વતા રાયમલ એસ્ચા-દિકરા! બાપુ ! છાની રહે. મારી માયા હવે મનમાંથી કાઢી નાખ. પિતા પુત્રીની વાતચિત સાંભળી વિદ્મસતાષી સાલ માલી ઉચા:રાયમલ ! હવે વધારે વાત કરવાના આ સમય નથી. પુત્રી ની દયા આવતી હોય તેા છ પશુ કહું છું કે મારું માન, હું તારી પર ધ્યા કરીશ. “ફ તારી દયાની દરકાર રાખતા નથી. ” રાયમલે કહ્યું. “મરણ નજીક આવ્યું છે છતાં મિથ્યાભિમાન તારી રગેરગમાં વ્યાપી રહ્યું છે!” પાપી મિાભિમાની હું` નથી પણ તું છે, કે મને આવી રીતે મરણુને શરણુ કરે છે. અસ ગ્રુપ થા; અને જાવ કે હવે તારી કષ્ટ પ્રા છે. ” ‘દુ;ખીની મશ્કરી કરનાર મૂર્ખ 1 વારે વારે શું પૂછે છે અને ફક્ત તારા મૃત્યુનીજ ઇચ્છા છે?” “વિષ્ટ ! સીધા જવાબ દે કે તારે કઈ કહેવું છે?” “નરાધમ ! કહેવામાં એટલુંજ કે તું માધ્યુસ નથી પણ એક હાયર ભુજંગ છે.” “ચૂપ! જ્યારે ભયંકર ભ્રુગના દશ થશે ત્યારેજ તને તારા પરાક્રમનું ભાન થશે.’