પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
કબીરબોધ
 

૧૨૪ મીબાયું (ર૯૨) માયા છેડન સબ કહે, માયા છોડી ન જાય, છોડનકી જો બાત કરે, તા બહુત તમાચા ખાય. દરેક જણ કહે છે કે હું માયા ડીશ, પણ માયા છેડી છુટતી નથી, જેઓ માયા છેડવાની હજી તે વાત જ કરે છે, તેઓ માયાના હાથના તમાચા ખાય છે. જે માયાછેડવાને માટે માહાંની વાતેાજ કર્યા કરે છે તે માયાના સઁધમાં વધારે ને વધારે અધાતા જાય છે. (૨૯૩) તિલભાર મછલી ખાયકે, ફાટી ગઉ દે દાત; કાશી કરવત હૈ અરે, તાલી નરક નિદાન, એક તલ ભાર જેટલું જ માછલીનું માંસ ખાય । એટલુ અર્ધું પાપ લાગે છે કે, તે પાપના નિવારણ માટે ભલેને કરાડા ગાયાનું દાન આપવામાં આવે કે કાશીમાં કરવત મૂકાવી મરી જાય તો પણ તેને છેવટે તા નરકમાં જ પડવું પડશે. (૨૯૪) જીવા ચેરી મુખ મરી, વ્યાજ ધ્રુસ પરનાર, ને ચાહે દીદારો, ઐતી વસ્તુ નિવાર. ખીરજી કહે છે કે ભાઈએ જે તમારે મુક્તિ મેળવવી હોય તા, જુગાર રમવે, ચોરી કરવી, ચુસવાત પ્રગટ કરવી, વ્યાજ લેવું, લાંચ ખાવી, તે પરમી સાથે ગમન કરવુ એટલાં કર્મો કદી કરવા નહી.