પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
કબીરબોધ
 

બીમાત્ર કાઈ પણ વરમાં માકાદ્ય તત્વ હોય અને જે કાઈ આવીને પુઅે તા રીતસર બાળક ન પ્રસવતાં (ઉદર) પેટમાંજ તે ગ ગળી જાય. તે ગર્ભવતીનું નામ આવીને જો કાઇ પુઅે તે પુખ્તારને જમણા ૧ર ચાલતા હાય તે તે કાર્યાં સિદ્ધ થાય. પુછનાર માણસ જે બાજુએથી આવે અને તે તરફના સ્વર બંધ ઢાય તે તરફના જે નવા ગર્ભ છે. અગર તેા જે તરફ સુર વહે છે, તે તરફના ગર્ભ ના પૃષ્ઠ હાય. ઈંગલા પીંગલા અને સુખમના ત્રણ નાડીઓ વિષે કહેવાય જેને સૂમ, ચંદ્ર, વીગેરેના વિચાર કર્યો કરે અને શ્વાસમાં તીન રહે. જેમ કચ્છવા (કાચા) પેાતાના શરીરને સમેટ કરે ( સમેટ) એકઠું કરે છે. પોતાની કાયાના અંગાને પેાતાના શરીરમાં એક કરી લે છે. તે પ્રમાણે નાની પુરૂશા શ્વાસમાં પેાતાની સુરત, (લક્ષ) લગાવામાં તલ્લીન બને છે. શ્વાસાવાણી નિશ્ચય કરી કાછ પશુપુરૂષ જાણે અને તેને વિચાર કરીને ખેંચ કરૈ તા જ્યાં સુધી પેાતાની જાસા ખર્ચાય નહી ત્યાંસુધી તે મનુષ્યનું મરણ થતું નથી. આખા દિવસ અને રાત એટલે ચાવીસ કલાકમાં એકવીસ હજાર છસે શ્વાસે શ્વાસ ચાલે છે. તે પ્રમાણે તેના વિચાર કરી શ્વાસોશ્વાસ વાપરે અને તેથી જો ચેડા ખર્ચ કરે તે તે માશુસ સેકડા વળ સુધી પેાતાના આયુષ્ય રાખી શકે અને જ્યારે તે શ્વાસ સ પુરા થાય ત્યારે જ તે શરીરને નાશ થાય છે. કદાપી અકાલ મૃત્યુથી મરે નહીં રાજા હોય કે ગમે તે હેમ