પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
કબીરબોધ
 

૧૫૬ કશ્મીગાય અથ તત્વકી પરિક્ષા પવન આકાશ તત્વથી થયેલા છે. અજ્ઞોનીને તે મળી શકે નહીં" અને પાવક અમિથી જય થયું અને પાણી ધરતીમાં કહીયે. ધરતી તત્વને મીઠું સ્વાદ છે, નીરના ખારા સ્વાદ છે, અગ્નિને ચરપરા, તીખા તમતમે અને ખાટા સ્વાદ વાયુ તત્વના છે. ખાટી મીઠે તીખે તમતમે અને ખારે પ્રમાણુ હાય, આ બધા સ્વાદને સંપૂણુ અનુભવ લઇએ અને ગુરૂ સુખ સાધ્ય થાય ત્યારે આ તત્વા સાપ્ય થયા સમજાય, સ્વાદ નહીં અને રંગ પણ નહીં અને તેની ચાલ પણ બતાવી પરંતુ સાધુ પુરૂષને તા પાંચ તત્વની પારખ માટે સ્વાદ ગ અને ચાલ કશાનીચે જરૂર પડતી નથી. પોતાની મેળેજ સમજી શકાય છે. પાવક–અગ્નિ ત્રિકાણુ ચાલે, ધરતી ચારે ખજુએ ચાલે છે આકાશ તત્વ ઉપર ચાલે અને જલ લખગાળ ચાલે. અગ્નિના ગુણુ તામસ-ક્રોધ છે. અને રજોગુણ વાયુના છે, પૃથ્વી અને પાણી સવગુણી છે અને નભ-આકાશતત્વ સ્થિરસ્વભાવના નથી. જીહુકી પરીક્ષા. જ્યારે જલ તત્વ ચાલતું હૈાય ત્યારે હું મિત્ર, રણુ ઉપર જા. રણુ જીતીને ધેર આવીશ? પૃથ્વી તત્વના પ્રકાશમા ને કાઇ યુદ્ધ કરે તે બન્ને પક્ષ બરાબર રહે, પરંતુ વાયુ તત્વમાં યુદ્ધ કરવા જાય તો હાર થાય. અગ્નિ તત્વ જ્યારે ચાલતું હાય ત્યારે યુદ્ધ કરવા માટે જવું નહીં, જો જાય તે હાર થાય, છત કદી પુત્યુ થાય નહીં અને પેાતાની કાયા રણુમાં રગદોળાય અને મરણ થાય. આકાશ તત્વમાં જ ચાલે તે કાઈ પશુ વસ્તુ ખાવાય ૠને રણુમાં જાય તા પેાતાની કાયા પડે અને તે પાછું ઘેર નહીં આવી શકે.