પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૫૭
 

બીસ્માય અથ ગ જમાવ પરિક્ષા. જલ અને પૃથ્વીના ચેામમાં જ બાળક ગર્ભ રહે વાયુ તત્વ ડીને તા ત્રણ પેઢી જુએ. પૃથ્વી તત્વમાં જો ગર્ભ રહે તે! તે ખાળક રાજા થાય અગર રાજા જેટલું સુખ ભોગવે અને તે ખળક ધનવાન અને સ્વરૂપવાન થાય. અગ્નિ તત્વ ચાલતું હેાય ત્યારે જો કદી ગા રહે તા તે ગભ પડી જાય, માતા દુઃખી થાય, મગર જન્મતાંજ મરણ પામે. વાયુ તત્વમાં છે સ્વર ચાલતા હૈાય, સુખમના આગ ભાગવવાથી જો ગર્ભ રહે તે શરીરે અગિષ્ટ થાય. અથ સાથેના ચાલતી ડાય સમય આસન સાધીને વાસની દૃષ્ટિમાં તત્વના ભેદ જો મેળ- વવા હાય તા સાધનાના સિવાય કાંઈ જ બની શકે નહીં, પદમાસન લગાવીને પાતાના એકામ ચિતથી હંમેશાં સાધના કર ખેસતાં, હરતાં, રતાં, સુતાં પણ પોતાના મનમાં આરાધના કર્યા કરે. નાભિ નાસિકામાં પણ સહ સેહના જાપ જપ્યા કરવા અને તેજ જાપ અજપા જાપ છે, અને તેનાથી દુનીયાના બધે! સત્તાપ દુર થાય છે. એક વર્ષનું ફળ કહુ, છું. હુમારા મત એવી છે કે, કામ અને સમય તેજ સમજવે ૐ ભલુ અને ખુરૂ જોઈ શકાય, સત્ક્રાંતિ અને તે મેષ રાશીની હાય, તે દીવસની ઘડી જોવી, ત્યારે સુરને વિચાર કરવા જરૂરના છે. અને તે વખતે કયું તત્વ ચાલે છે તેના પુર્ણ વિચાર કરવા જોઈ એ. ખાંધે (ડાની) ખાજીને ચંદ્રવર પૃથ્વી તત્વના ચાલતા હોય, તે તે તત્વ સારૂં સમજવું જોઇએ અને તે દેશની વૃદ્ધિ કરે અને સારા સમય લાગે, મન સુખી અને (મેલ) વરસાદ સારી રીતે આવે.