પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૨૧
 

જીવનચરિત્ર ગૃહસ્થાશ્રમમાં પરમા એક વખત એક જણે કબીરને પૂછ્યું: “ આ સંસારમાં ગૃહસ્થા શ્રમમાં રહીને પરમાથ થતા નથી. એ ખરૂં છે કે ખાટું ?” ૧ ક્ખીરે આ પ્રશ્નનો જવાબ પ્રત્યક્ષ પ્રયોગથી આપ્યા. તેણે બીજે દિવસે પેલા પ્રશ્ન પૂછનારને પોતાને ઘેર આવવા માટે કર્યું. બીજે દિવસે ભરબપારે કબીરે પોતાના ધરના ખુલ્લા આંગણુામાં સૂતરના તાંતણા જૂદા કરવા માંડ્યા સૂરજના આટલા પ્રકાશ છતાં પેાતાની પાસે દીવા મંગાવી દીવાના અજવાળે સૂતરના તાતણાં જૂદા કરતા હતા તેથી પેલા માણસની નાખને પાર રહ્યો નહિ. આ કામ પતી ગયા બાદ પેલા માણુસે પેાતાના સવાલના જવાબ માગતાં કીરે જણાવ્યું : wwwwww t

  • જી, ભરબપારના તડકાના અજવાળાથી દીવાનું તેજ કંઈ

વધુ હતું નથી. તે છતાં તાંતણા જુદા કરવા મેં મારી ઓને દીવા કરી અહીં ધાવવાનું જણાવતાં, તે મુજબ તે વગર તકરારે ચૂપચાપ દીવા લઈ આવી. એટલે મા સ્ત્રીની માફક દરેકને અનુકૂળતા હોય તે જ સંસારમાં રહી પરમાય થઈ શકે છે. તે શિવાય સ્થાશ્રમમાં તેમ અનવું મુશ્કેલ છે, ” એક વખત કેટલાક માહ્મણે ગંગાનદીના પાણીનું માહાત્મ્ય ગાતી હતા, ત્યારે ક્બીરે નદીનાં પાણીથી પતના પ્યાલે ભરી બ્રાહ્મણોને તે પાણી પીવા માટે આપતાં તે તે એક હલકી નતિના માજીસના વાસણુમાં પાણી પીવા માટે કંપી ઊઠયા. ત્યારે કોરે જ્યુાવ્યું.