પૃષ્ઠ:Kabir Bodh.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
કબીરજીનું
 

ર કશ્મીજીનું “ જો ગંગાના જળથી મારા માલે પવિત્ર ન થઈ કે તાપી મારાં પાપ એ પાણીથી ધાવાશે એમ હું પ્રેમ કબીર ઝુલૈયા અને મુવાદિ’ હતા એ માનું ? ” વાતતા અમુલઝલ પશુ ખૂલે છે. મુસ્લીમે/ ‘ મુવાહિદ’ શબ્દ મૂર્તિ પૂજક સાથે કદી જોડતા નથી. આથી કબીર ઈશ્વરને માનનાર હતા એમ સાબીત થાય છે. કુખીરને એક વખત કામે મુસ્લીમ ન થવાનું કારણ પૂછ્યાં શ્મીરે જવાબમાં જસુાવ્યું : કશ્મીર સબ ઘટ મેરા સાંઈયાં, ખાલી ઘટ નહિ કોય; અલિહારી ઉસ ઘકે, જા ઘટ પ્રગટ હાય. [ સ ઠેકાણે મારા પરમેશ્વર છે, એના વગર કાઈ પણ જગ્યા ખાલી નથી. જે સ્થળમાં તે પ્રકટ છે તે સ્થળની પશુ બલિહારી છે.] એક દિવસ એક સંતે ખીરને પૂછ્યું:“તમે આટલા પવિત્ર અહિંસક થઈને કસાઈવાડામાં શા માટે રહેા છે ? કીરે જવાબ વાત્સ્યેા ઃ— બીરકા ઘર બાજાએ, ગલકઢયાંક પાસ; કરેગે સા પાએગે, તુમ કાં ભયે ઉદાસ ? [ કશ્મીરનું ઘર કસાઈવાડામાં છે એ વાત સાચી છે પણ હું કાંઈ કસાઈનું કામ કરતા નથી; માટે તમે શા માટે કે સાધુભાઈએ અળાપે કરેા છે? જેવું કશે તેવું ભરશે. જ્ઞાતિભેદમાં ખીર માનતા નહતા. સર્વત્ર ભ્રાતૃભાવના પ્રચાર તેમણે હરહંમેશ કર્યો કર્યાં છે. હિંદુ ધર્મ પ્રમાણેના ચાર આશ્રમાતા પશુ તેમણે સ્વીકાર કર્યો નથી. વિનાના ધર્મને તેઓ માનતા જ ન હતા.