પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૩૫
 

ગય ૩૫ (૧૫) મેશ તા કઇ હય નહિ, આર મેં ફિસીયા નાર્ક; અંતર દૃષ્ટિબિચારતાં, રામ બસે સખ માંહિ મારૂં કાઈ નથી, અને હું કાઇને નથી; આંતરિક નજર વિચારતાં માલમ પડે છે કે ખવામાં એક રામ જ કહેતાં પરમેશ્વર પાત વસે છે. (૧૬) રામ હય તહાં કામ નહિ, કામ નહિ' તહાં રામ; કાના એક જા કર્યું રહે, કામ રામ એક ઢામ ? પરમેશ્વર અને વિષયવાસના એ બે પરસ્પર વિરૂદ્ધ છે માટે જ્યાં પરમેશ્વર વસે છે, ત્યાં વિયાસના રહી શક્તી નથી અને જ્યાં વિષયવાસના ડાય છે ત્યાં પરમેશ્વર દેખાતે નથી. એ એ એક જગ્યાએ રહી શક્યા નથી. (૧૭) જૈસે સાચા મન રમે, તૈસે રામ રમાય; તારામ'ડેલ છાંડકે, જહાં કેશવ તહાં નય. આપણું મન જેમ હંમેશાં આ દુનિયાની માયામાં ચકચૂર રહે છે તેમ જો તે (મન) હંમેશાં પરમેશ્વરના વિચારામાં લીન થઈ જાય ત આપણે આ સૂર્યમલને છેડીને પણ તેનાથી પર એવા ધામમાં પહોંચી જાશે કે જ્યાં પરમેશ્વરના નિરંતર વાસ રહેલા છે.