પૃષ્ઠ:Kabir Bodh.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
કબીરબોધ
 

36 કરબાધ (૨૪) હે ચુનાને મેડિયાં, કરતે દોડાદોઢ ? ચિઠ્ઠી આઈ રામકી, ગયે પામે છેડ. અરે પામર જીવ! શા માટે મેાટી મેટી હવેલી અને ખાટી દાઢીડ કરી રહ્યો છે ? રામના બરનું તેડું (માત) આવશે એટલે આ બધું અહીંનું અહીં મૂકીને તુરતજ તારે જવું પડશે. (૨૫) બંધાવે છે જીન ઘર નાખત આજતી, હાતે છીશ શગ; સા ઘરહી ખાલી પડે, એન લાગે કાગ. જે ઘરમાં શરણાઈઓ વાગી રહી હતી, વીસ જાતના રાગા અવાઈ રહ્યા હતા, તે ધરા હવે ખાલી (ખડીએર) થઈ ગયાં છે ! અને હવે તે ત્યાં કાગડામા ઊડવા લાગ્યા છે. (કાઈ રેહનાર રહ્યું નથી) (૨૬) એક દિન અયસા હાયગા, કાઇ કીસીકા નાહિ; ઘરકી નારી કાણુ કહે, તનકી નારી નહિ. એક દિવસ એવે આવશે કે જ્યારે આ જગતમાં તારૂં ક્રાઈ રહેવાનું નથી, તારા શરીરની નાડી પણ બંધ થઈ જશે—ત્યારે તારી પત્નીને પણ તું ક્યાંથી મેલાવી શકાય. એટલે મૃત્યુ ભાવ્યા પછી આ દુનિયાની એક પશુ ચીજ તારા કામમાં આવવાની નથી ? ( ૨૦ ) ઉંચા ચઢ પુકારિયા, મુમત ચેતનહારા ચેતીયા, સિરપે મારી અહેત; આઈ માત.