પૃષ્ઠ:Kabir Bodh.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૬૭
 

બીએપ (૧૧૪) હરિકૃપા તબ જાનીયે, કે માનવ અવતાર, ગુરૂકૃપા તબ જાનીચે, જબ છેડાને સસાર. w ઈશ્વર કૃપાથી માપણે મનુષ્ય જન્મ મેળવી શકીએ છીએ અને ગુરુ કૃપા હોય તે આપણે આ સસારની માયામાંથી તરી પાર ઉતરી મેાક્ષ મેળવી શકીએ છીએ. (૧૧૫) ગુરૂ ગેવિંદ દોનો ખડે, ક્સિકે લાગુ પાય; અલિહારી આ ગુરૂકી, અને ગેવિંદ દિયા બતાય. G (૧૧૬) શબ્દ બિચારી ને ચલે, ગુરૂમુખ ડાય નેહાલ, કામ ક્રોધ ખ્યાપે નહિ, કેમ ન ગ્રાસે કાલ. કબીરજી કહે છે મારે ગુરૂ અને ગાવિંદ કહેતાં ઈશ્વર ખન્ને સાથે ઉભા હાય તા તેમાંથી ક્રતે મારે પ્રથમ નમસ્કાર કરવા ? હું (કખીરજી) ગુરૂનેજ પ્રથમ નમસ્ક્રાર કરવાને, કારણુ એ ગુરૂ કૃપાથીજ ગેવિંદ મેળવી શકાયા છે. ગુરૂના આધ પ્રમાણે જે માણુસ ચાલે છે તેનું કામ પાર પડી જાય છે, તેને વિષય વાસના થતી નથી, તે દ્વેષ પણ કરતા નથી, મત વખતે પશુ તે પેાતાની જાતનું રક્ષણુ કરી શકે છે.