પૃષ્ઠ:Kabir Bodh.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
કબીરબોધ
 

9. ગાય (૧૪૮) ને જાકે ગુન જાનત, તા તાકા ગુન લેત; કોયલ આમલી ખાત હય, કાશલિબારી લેતાં. જેને ગુણુ જે જાણે છે તેજ તે ચીજની કીંમત કરી શકે છે, કાયલ આમલી ખાયા કરે છે, અને કાગડા લિખેાળી જ ખાય છે. (લીંમ- ડાના પાંદડાં કડવાં હ્રાય છે પણ તેની લિંભેળીમાં મીઠાશ હાય છે એવુ કાગડાને ભાન હાવાથી તે ખાય છે ) એ સ્વભાવનુંજ પરિણામ છે. (૧૪૯) ખાંડ પડી ને રેતમે', કિડી હૈા કર ખાય; કુંજર કાઢી ના શકે, જે કોટી કરે ઉપાય. રેતીમાં ખાંડ પડેલી હેાય છે તેને ફીડીજ વીણીને ખાઇ શકે છે, માટે ઉપાય કરવા છતાં હાથી ખાંડને તીમાંથી જુદી પાડી શકતા નથી. (૧૫) જલ ન્યુ પ્યારા માછલી, લાલી પ્યારા દામ, માત પ્યારા ખાલકા, ભક્તિ પ્યારી રામ. મfીને પાણીમાં રહેવું વધારે ગમે છે, લેાભીને પૈસા હુ ગમે છે, માતાને જેવું પોતાનું બાળક બહુ ગમે છે, તેમ જે માણૂસ ખરા મનથી ઇશ્વરની ભક્તિ કરે છે તેને ઇશ્વર ચાળ છે. (૧૫૧) માંગન ફી ભલે એલના, ચારનકો ભલી ચૂપ; માલીક ભલા મરસને, ધાર્મિકા ભલી ધૂપ.