લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kabir Bodh.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
કબીરબોધ
 

કબીરબાય જે બ્રાહ્મણમાં ભ્રાહ્મણના સગુણા ઢાતા નથી પણ મથકરા અને ટીખળીખાર હાય એ બ્રાહ્મણુ પાસે ક્રાઈએ ધાર્મિક ક્રિય કરાવવી નહિ; કારણુંકે આવી ક્રિયા કરવાને તેમચાગ્ય છે; તે પતેતા ન જાય છે. પરંતુ પોતાના યજમાનને પશુ સાથે નર્કમાં લેતા જાય છે. (૧૮) કશ્મીર! પડિતકી કથા, જૈસી ચાકી નાથ; સુન કર એઠે આંધલા, ભાવે ત્યાં સરળ, હે કબીર! પુસ્તકિયા પંડિતની કથા સાંભળવી એ ચારની હાડીમાં આંધળાને બેસાડવા ખરાખર છે. આંધળા માણુસ હેડીવાળા કર્યાં લઈ જાય છે તે જાણી શકતા નથી તેવી રીતે પુસ્તકીયા પડીત પુસ્તકની અંદરનું ખરૂ રહસ્ય સમજાવી શકતા નથી તેથી કથા સાંભળનારને એની કથામાં કાંઈ જાણવાનું મળતું નથી. (૧૮૧) મન કપડા મેલા ભયા, ઇનમે બહાત બિગાર; ચે મન કૈસે એ, સતારા બિચાર. હે સતા ! મ્હારના શરીરની અને કપડાની સફાઈમાં મન ન રાખો, પણ મન રૂપી કપ મેલું થવાથી મનમાં એટલા બધા બગાડ થયેા છે કે તેને કેવી રીતે ધાઈ શકાય ? એ ખાબતને વિચાર કરવા જેવા છે. (૧૮૨) બાર ! મન નિશ્ચલ કરા, ગેવિ દકે ગુન ગાય; નિશ્ચલ બિના ન પાā, કાટીક કરી ઉપાય.