પૃષ્ઠ:Kathagutch.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
કથાગુચ્છ.


નાકરે નીચે જઇને એક લાલ પીડીઉં લાવીને શેના હાથમાં મૂક્યું. એમણે એ પરમીડીઉં હાથમાં લઇને કહ્યું ‘ આટલી મેડી રાતે તાર હાંથી આવ્યા. ’ દીવા આગળ જઈને સરનામું વાંચ્યું તે ‘ પ્રભાવતી’. નું નામ હતું. લાવણ્યના હાથમાં તાર આપીને શા ખખ્ખર છે તે જાણવા શેઠ ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. લાવણ્યે મનમાં વાંચ્યું અધિ- પતિ સામવારની હાંજ સુધી કલકત્તા રહેશે. ’ શેઠે પૂછ્યુ’ ‘ શા સમાચાર છે.’ લાવણ્યે નીચુ' મ્હોં રાખીને કહ્યું ‘ કાંઈક જરૂરના કામ- સર મ્હારે આજેજ કલકત્તા જવું પડશે.' તાર આવ્યેા હતા એટલે શેઢથી પણ વાંધા લેવાયેા નહિ. બધાની પાસેથી રજા લઇને લાવણ્ય ૨ ને ૨૫ ની ગાડીએ લકત્તા જવા નીકળી.

♦ હાંજે હાઉરા પહોંચી. એક ગાડી ભાડે કરીને સીધી ‘ ગૃહિણી ’ સિમાં પહેાંચી. ગાડીમાંથી ઉતરતાંહેના પગ કાંપવા લાગ્યા. અત્હારી સુધી મનમાં ઉત્સાહ થયા, પણ ધર આગળ આવતાં એને પગ ભારે થયા. અત્હારે સ્ત્રી જાતિની શરમે હૈના ઉપર કાબુ મેળવ્યેા. ગાડીમાંથી હેણું તંત્રી સાહેબને એઠેલા જોયા હતા. આ દોઢ વર્ષમાં હેમનું શરીર ઘણું લેવાઈ ગયું હતું. લાવણ્યે શરમાઈને પાછા ચાલ્યા જવાના વિચાર કર્યાં. પણ એટલામાં એક તાકરે આવીને સલામ કરીને ગાડીનું બારણું ઉધાડ્યું. હવે તે ગયા વગર છુટકોજ નહાતા. હેણે નાકરને પાતાનું કાર્ડ આપ્યું. પ્રભાવતી થાડી વારમાંજ તંત્રી મહાશય ઉતાવળા ઉતાવળા બહાર આવીને ખેલી ઉઠયા ‘ લાવણ્ય !’ લાવણ્ય હમજી ગઈ કે, પ્રભાવતી નામ ધારણ કર્યાથી એ ચતુર સંપાદક પેાતાને ઓળખ્યા વગર રહ્યા નથી. આ સ્નેહ આગળ લાવણ્ય આત્મસવણુ કરી શ?નહિ. અશ્રુસાગરમાં ભરતી આવી ગઈ. વિશ્વશરણુ હેને ગાડીમાંથી ઉતારીને, ધરની અંદર લઈ ગયા. ચૈાડી