પૃષ્ઠ:Kathagutch.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
તંત્રી સાહેબનો ઘોંટાળો.


આ તાજાકલમવાળા ભાગ લીલી પેનસિલથી લખેલા હતા. લખ- નાર ધણી ઉતાવળમાં છે એ સ્પષ્ટ જણાઈ આવતું હતું. પણ એ ઉતાવળને લીધે સ્હેજ ભૂલ થઇ જવાથી કેવા ોટા અનર્થ થઇ ગયે! લાવણ્ય એ પત્રને હૃદય સરસા ચાંપીને ધણુંજ રાઈ. એ પત્રમાં સદાની માફક, સ્નેહપૂર્વક પ્રાણેશ્વરી’ શબ્દથી સંમેાધન કર્યું હતું. એ લાવણ્ય પાતને મ્હારા દેવતા' શબ્દથી પત્રમાં સમાધન કરતી, અને વિશ્વરારણ હૈના બદલામાં પત્રમાં હારા દેવતા' એ શબ્દોથી સહી કરતા. આ પત્રમાં પણ એજ ચિરપરિચિત શબ્દોમાં સ્વામીએ હસ્તા- ક્ષર કર્યાં હતા. પત્રની દરેકેદરેક લીટીમાં કેટલા સ્નેહ, કેટલા વિશ્વાસ, કેટલી નિતા અને કેટલી સરળતા ભરેલી હતી! તુચ્છ અભિમાનને લીધે લાવણ્યે આ દોઢ વર્ષ સુધી કેટલુંકટ્ટ પેાતે વેઠયું હતું, તથા સ્વામીને વેડાવ્યું હતું! ક્રોધથી લાલચેાળ આંખ કરીને લાવણ્યે પુણ્ય- પ્રભાને કહ્યું હું આ પત્ર આટલા દિવસ બતાવ્યા કેમ નહિ ? આ દોઢ વર્ષ સુધી મ્હે જે મનાવેદના ભાગથી છે હેનું કારણ તુજ છે. મ્હારા આ કાગળ સંતાડી રાખવાના હને શે। અધિકાર હતા? પુણ્યપ્રભા તા અવાક્ થઇ ગઇ ! પણ મનમાં હેને એક જાતની મઝા પડી. મનમાં તે મનમાં હેંણે લાવણ્યને કહ્યું ‘ટ્િ ! હારી ચાલચલણુ આવીજ છે કે ?’ લાવણ્ય વધારે વાતચીત કર્યા વગર એ પત્ર લઇને સીધી સ્ટેશન ઉપર ગઇ. ગૃહિણી ઑફિસને સરનામે ‘ અર્જન્ટ પ્રીપેડ તાર સૂા કે અધિપતિ હમણાં હાં છે ?’

લાવણ્યના ચાલી ગયા પછી પુણ્યપ્રભા એકલી ખૂબ હસી અને હેના મનમાં સંભવિત અસભવિત અનેક કલ્પના કરવા લાગી. રાતના બાર વાગી ગયા. લાવણ્યના ભંગલામાં બધાં સૂઈ ગયાં હતાં. લાવણ્ય એકલી લેમ્પ આગળ બેસીને પોતાના સરસામાન આંધતી હતી. એટલામાં બહારથી કોઈ એલાવવા લાગ્યું. બધાં જાગી ઉઠયાં,