પૃષ્ઠ:Kathagutch.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


દાક્તરના ગયા પછી મ્હેંદીએજીને કહ્યું “ ભાઈ ! હું હમારે પગે પડીને કહું છું કે જે દવા ચાલી રહી છે. હેમાં હમે હરકત ન કરશે. ” ન્હાનપણથીજ હું દીઍરજીથી બહુ હીતી હતી. મ્હોં ઉધાડીને આજ એટલી વાત કરી શકી એજ આશ્ચર્યની વાત થઈ. આટલું તેા હું સારી રીત્યે સમજી ગઇ હતી કે તે મ્હારા પતિથી છુપાવીને દવા કરવા ચ્હાય છે, તેથી અન્તમાં મ્હને હાનિને બદલે લાભ થવાની આંશા નથી. 25 દીએરછ મ્હારી હ જોઇ આશ્ચર્ય પામ્યા. થેોડા સમય શાન્તિથી વિચાર કરી ખેાલ્યાઃ– ઠીક છે, હવેથી હું દાક્તરને નહિ ખેલાવું. પરન્તુ જે દવા મગાવી છે તે તે સારી રીત્યે અજમાવી જોજો. દવા આવ્યા પછી તે ચેપડવાની રીત ન્હેને ખરેાબર સમજાવીને તે ચાલ્યા ગયા. પતિના કૅલેજમાંથી પાછા આવતા પહેલાંજ શીશી, ડખ્ખી, તથા આંખ્યુમાં દવા પાડવાની કાચની નળી વગેરેને ઘણી સાવધાની સાથે પછાડીના કૂવામાં ફેંકી દીધાં. દીએજીની જોડે તકરાર કર્યાં પછી મ્હારા પતિ બમણા ઉત્સા હથી મ્હારી આંખ્યાની દવા કરવા લાગ્યા. સાંઝ સવાર દવા બદલવા લાગ્યા. આંખ્યા ઉપર પાટા અંધાવ્યા, ચસ્માં પહેરાવ્યાં. દવાનાં ટપકાં પાડવામાં આવ્યાં, ભૂકી ભભરાવી. દુર્ગન્ધિત માંછલીનું તેલ પી પીને મ્હારા પેટનાં આંતરડાં પણ ખહાર નીકળવા આવ્યાં, પરન્તુ આ બધું મ્હેં સહન કર્યું. << સ્વામી પૂછતા “ હવે આંખ્યાની શી હાલત છે? ” હું કહેતી કે હવે કાંઇક ઠીક છે. ” મ્હારા મનમાં પણ એમજ માનવાને પ્રયત્ન કરતી કે હું સાજી થતી જાઉં છું. જ્હારે આંખ્યુમાંથી પાણી વધારે ટપકતું ત્હારે માનતી કે પાણી ટપકવું એ સારૂં ચિન્હ છે. વ્હારે