પૃષ્ઠ:Kathagutch.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
કથાગુચ્છ.


પરણું તા, શ્વિરના સેગન ખાઇને કહ્યું કે, બ્રહ્મહત્યા અને પિતૃહત્યાનું પાપ લાગે. ૨ હું એમને શપથવાળા વાત મેલવા ન દેત, પરન્તુ આંસુ કને રેકીને, હૃદયપર થઈને, ખન્ને આંખ્યામાંથી મ્હાટી ધારામાં વ્હેતાં હતાં. એ રાકીને હું એટલી શકી નહિ. પતિની વાત સાંભળી આન- દથી વિહ્વલ ખની, ઉશીકામાં મ્હોં સંતાડી હું રાવા લાગી. હું - ધળી છું તાપણુ એ મ્હારે! ત્યાગ નહિ કરે, દુઃખિયાના દુઃખની મા તે મ્હને પેાતાના હૃદયમાં રાખશે એટલા સૈાભાગ્યની હેત ઇચ્છા નહેાતી પણ, મન સદા પેાતાના સ્વાર્થની જ ઈચ્છા રાખે છે. મ્હારે અશ્રુની પહેલી ઝડી પૂરા વેગથી વરસી રહી, મ્હારે હેમનું મુખ મ્હારા હૃદયની પાસે લાવી મ્હે કહ્યું આટલા ભય ફર શપથ શા માટે ? શું હું મારા સુખને માટે હમને ફરીથી લગ્ન કર વાતુ કહું છું ? શાયની પાસે હું મ્હારૂં કામ કરાવત ? આંખ્યા ન હોવાથી હું પેાતે રહમારૂં જે કામ ન કરી શકત, તે જ હું એની પાસે કરાવત.” સ્વામી મેલ્યાઃ—“ કામ તે। દાસી પણ કરી લે છે. મ્હારા કામને માટે દાસીની સાથે લગ્ન કરી હૈને દૈવીની સાથે એકજ આસન ઉપર બેસાડી શકું?’ એમ કરી મ્હારૂં મ્હાં પકડી લલાટ ઉપર હેમણે એક નિર્મળ ચુસ્ખન કર્યું. એ ચુમ્બનથી જાણે મ્હારૂં ત્રીજું નેત્ર ઉઘડયું. એ જ ક્ષણે હું દેવીના આસન ઉપર આરૂઢ થઈ ગઈ. માઁ મનમાં વિચાર ટ્વેરે કે આજ ઠીક છે, આંધળી હોવાથી મહારના સંસારની માલિક હું ખની શકવાની નથી. હવે હું સંસારની પાર જઈ, ઢેથી ખતી, મ્હારા સ્વામીનું મંગળ ઈચ્છીશ. આ વાત જુદી નથી. હું કષ્ટમાં એવું નથી કહેતી. સંસારી સ્ત્રીઓમાં જે હલકાઈ, જે કપટતા છેહેતા મ્હે તેજ ક્ષણે ત્યાગ કર્યું. એ જ દિવસે, આખા