પૃષ્ઠ:Kathagutch.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


લાગી. સન્ધ્યાકાળ પહેલાંજ કાંઇક વિચાર કરીને એ મ્હારા પલંગમાં આવીને સુઈ રહી હતી ત્યેની મ્હને ખબરજ નહેતી. હેંણે મ્હને કાંઇ પૂછ્યું નહિ. હે કાંઈ કહ્યું પણ નહિ. ધીમે ધીમે એ હૈના શીતલ હાથ મ્હારા લલાટ ઉપર ફેરવતી રહી. તેથી કઇ વખતે મેલગર્જના અને મુસળધાર વર્ષાંદની સાથે આંધી આવી તે મ્હને ખખ્ખર પડી નહિં. પરન્તુ ધણાક દિવસા પછી એક કામળ શાન્તિ આવી મ્હારા ખળતા હૃદયને શીતળ કરવા લાગી. rr ખીજે દિવસે ચમ્પા ફાજીને કહેવા લાગી. “ કાકી, હમે ઘેર આવતાં હૈ તા ચાલેા. નહિ તેા હું તો એક ખીજરમાનીયાને સાથે લઇને જઈશ. ” ફાજીએ કહ્યું:~ શી ઉતાવળ પડી છે ? કાલ હું પણ ધેર આવીશ. જો ચમ્પા, ભાઇ ત્યારે માટે એ કેવી સરસ મેાતીની વાળા લાવ્યેા છે ! >> kr ,, ફાઇજીએ વાળી ઘણા ગર્વપૂવૅક ચ- જુઓ હું કેવું સ્પાના હાથમાં મૂકી. ચમ્પાએ ઉત્તર વાળ્યેઃ—કાકી, સરસ નિશાન તાકી જાણું છું!” એમ કહી તરતજ ખારણામાંથી ઘરની બહાર પાસેના તળાવમાં વાળ ફેંકી દીધી. ફાઇજીના હૃદયમાં ક્રોધ, દુ:ખ અને વિસ્મય વ્યાપી રહ્યા. એ મ્હારા હાથ પકડી વારવાર કહેવા લાગ્યાં “ વહુ, ન્હાનપણની વાત મ્હારા ભત્રીજાને સભારે તે મ્હારા ગળાના સાગઢ ” હે કહ્યું—“ મ્હારે શું કામ કહેવું પડે? હું કદાપિ એ વાત નહિ સભા” >> re બીજે દિવસે જતી વખત ચમ્પાન્ડને ખાઝી પડી કહેવા લાગી. મ્હેન, હુતે ભૂલીશ નહિ.” વારવાર હેના મુખારવિન્દ ઉપર હાથ ફેરવી મ્હે કહ્યું “ મહેન, આંધળાં માણસા કોઈ વાત ભૂલતાં નથી. સ્તુને તે કાઇ ખીજી વસ્તુના આધારજ નથી. મનમાં તે મનમાં ચુમાને એશી રહેવાનું છે. ” એમ કહી હે હેના લલાટ ઉપર ચુમ્બન કર્યું; હેના કેશા ઉપર મ્હારાં આંસુની ધારા વહેવા લાગી.