પૃષ્ઠ:Kathagutch.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


બમાં તો ગમે તેમ થાય પરન્તુ ત્ડેમની પાસે પાપ ન કરાવીશ, ” શત વીતી ગઈ. તે પછીના ખીજે દિવસે મ્હે પણુ આસન છોડયું. આ અનિદ્રા અતે અનાહારતી સ્થિતિમાં મ્હારામાં બળ ડય્હાંથી આવ્યું તૈ હું નનણુતી નથી. મૂર્તિની આગળ હું પણુ મૂર્તિ ખની ખેસી રહી.

સન્ધ્યાકાળના સમચે બહારથી ખારણાંતે કોણ ધકા મારવા લાગ્યું. અને આખરે દરતે તોડીને અ'દર આવ્યું. હું એ વખતે પુનઃ અચેતન થઇ પડી ગળ.

જ્ય્હારે મ્હારી મૂર્ચ્છા બન્ધ થઇ ત્યારે ક્રેઇએ મ્હને બહેન કહી બોલાવી. મ્હે* જેયું તો ચમ્પા મ્હારા ખોળામાં ખેઠી છે. માથુ હુક્ષાવતાં મ્હને ત્હેનું લસનું નવું વસ્ત્ર અડકી ગયું. હાય ! જગદીશ્વર, મ્હારી વિનતિ ત્હેં' ત સાંભળી ? ! મ્હારા સ્વામીનું પતન થઇ જ ગયું ? !

ચમ્પાએ માથુ' નમાવી કલું “ બહેન, ત્હમારી આશિષ લેવા 'આવી છું. '

- સાંભળતાં જ હું ગભરાઇ ગધ, એક પળ સ્તબ્ધ રહ્યા પછી જવાબ આપ્યો “ બહેત, ત્હતે આશીર્વાદ શું કામ ત આયું ? ત્હારે શે અપરાધ છે? ”

ચમ્પા હેના મધુર સ્વરથી હાસ્ય કરી ખોલી “ અપરાધ ? ?! તમે લસ્ન કર્યું તેમાં તો કાંદા અપરાધ નહિ અને મ્હારં લસ્ન થતામાં જ અપરાધ થઈ ગયો ? ”

હું પણુ ચમ્પાને બાઝી પડી અને મનમાં ને મનમાં કહેવા લાગી “ જગદીશ, ત્હારી ઈચ્છાનો અન્ત ડય્હાં છે ? ! ઠીક, જે ધા લાગ્યો છે તે મ્હારા શિર ઉપર જ લાગ્યો છે. હું મ્ડારા હદયમાં, જ્ય્હા મ્હારો ધર્મ અને વિશ્વાસ નિવાસ કરે છે ત્ય્હાં ધા નહિ લાગવા દઉં. જેવી હતી તેવી જ હું બની રહીશ. ” ચમ્પાએ સહારે પગે પડી, પગતી રજ ત્હેના માથા ઉપર મૂકી, મ્હે' કલુ “ ત્હારૂં સૌભાગ્ય ચિરંજીવ રહો, છું જવન. પં્યૈન્ત સુખ ભોગવતી રહેજે, બહેન. “